મેહુલ નો પ્રેમ જીતે છે જગત માં


રસ્તા છે બે,

એક છે શ્રધ્ધા નો અને

એક છે બુદ્ધિ નો,

મે પસંદ કર્યો રસ્તો

સીધા ચાલવાનો

પ્રેમ નો, સ્નેહ નો,

શ્રધ્ધાનો, બુદ્ધિ નો,

મેહુલ નો પ્રેમ મેહુલ નો સ્નેહ

મેહુલ ની શ્રધ્ધા જીતે છે જગત માં

મેહુલ ત્રિવેદી

9723893120


Gandhinagar


Advertisements