કરો આતંકવાદ પર વાર …


મૌન દૂર કરો ,
અને સિંહનાદ કરો ,
 

જનતાને અભયવચન આપો
ઠાલા વચન જોઇતા નથી

મૌન દૂર કરો
અને સિંહનાદ કરો,

કમાન્ડો છે જાંબાઝ ,
સેના છે જોરાવર

હવે તો છે એક જ કામ ,
કરો આતંકવાદ પર વાર

મૌન દૂર કરો અને કરો સિંહનાદ ,
!! હર હર મહદેવ !!

મેહુલ ત્રિવેદી)                                                                                              

Gandhinagar
 9723893120
Advertisements