પ્રભુ , તારી કૃપા છે અપરંપાર ,

સ્તુતિ તારી કરુ છુ વારંવાર,

પ્રભુ , તુ લે અમારી સંભાળ ,

વાત એક તુ એ પણ જાણ્, પ્રભુ ,

અમે તને કદી ન ભુલીએ ,

 દુખ અને સુખ આવે કદી કદી ,

એની કૃપા મેહુલિયા ની જેમ વરસે છે ,

પ્રભુની કૃપા છે અપરંપાર ,

તે વરસે છે અનરાધાર ,

પ્રભુ તારી કૃપા છે અપરંપાર ,

પ્રભુ તુ છે અનંતકાળ ,

(મેહુલ ત્રિવેદી)

Advertisements